SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ હરિવંશ ઢાલ સાગર પકલા કરી સેહત, ગાવે ગીત રસાલ હે લાલ; વિણ રબાબ ઉપાંગ, વાજે માદલ તાલ હ લાલ. વિ. ૮ સુર ગાયનની ઉપમા, ભેદ સંગીતને જાણું હે લાલ; સ્વર મંડલ શું સાચવે, રાગ તણાં મંડાણુ હો લાલ, વિ. ૯ ગ્રામ તીન સ્વર સાતશુ મૂઈના એકવીશ હે લાલ; ગુણવંચાશા તાનશું, જાણુપર્ણોના ઈશ હે લાલ. વિ. ૧૦૦ ૨૫ તિહાં ગુણ નવિ હવે, સુગુણ તિહાં નહિં પ હે લાલ; સ્પ અને ગુણ એકઠાં, પૂરવ પુન્ય અનૂપ હો લાલ. વિ. ૧૧ મહા રાણુ રાજા, મહા બાલગોપાલ હ લાલ; મહી રમણ અતિ ઘણી, ખગ મૃગ અતિ સુવિશાલ હે લાલ વિ. ૧ર ગગનગતિ સુર માનવી, થંભી આપ વિમાન હે લાલ; નાદ સુણેના કારણે, મેહી રહ્યાં ધરી ધ્યાન હે લાલ. વિ. ૧૩ નાદે મેહ્યા હરણુલા, પ્રાણુ તજે તત્કાલ હે લાલ; સાપ દિકરમાંહિ પડે, સહિરે લઘુલાલ હે લાલ. વિ૧૪ નાદે ઇશ્વર છા , સ્વાંગ વિરુપ ધારત હે લાલ; નારી આગે નાચી, થેઈ થઈ થેઈ કરંત હે લાલ. વિ. ૧૫ રાધા વલ્લભ રાચી, એ જગમાંહિં અચંભ હે લાલ; રાણી રૂખમણ આગલે, કીધો નાટારંભ હો લાલ, વિ. ૧૬ નાદે બ્રહ્મા ચઉમુહ, રસ મેખરને મુહ હે લાલ; છેદી નાખે નારદે, દેઈ તીખા નુહ હો લાલ. વિ૦ ૧૭. વેદ થકી એ પંચમો, નાદ કહ્યો ઉપવેદ હો લાલ; પ્રીતિ ઉપાવણ સાદો, નાદ રહે સર્વ દેખ હો લાલ, વિ. ૧૮
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy