SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ અડ પાંચમે * . થી દેવા એક દિવસ ચિંતા વસી, રૂખમણીને મન એહ; વિદરભી કુમારી ભલી, ૫ કલા ગુણગેહ. જે ઘર આવે કામને, તે પૂગે મન આશ; સહી કરી જાણું સખી, પૂરે પુન્ય પ્રકાશ ૨ હાલ ૧૦૩ મી ( આજ ભલે દિન માહરો—એ દેશી ) વિદરભી શું મન વસ્યો, મૂઆ ભલે ભાવ હે લાલ; વહુ કરવાને કારણે, ચિત્તને લાગ્યો ચાવ હે લાલ. વિદરભી. ૧ દૂત અને પમ મેકલ્યો, રૂકમીયા રાજા પાસ હે લાલ; પુત્રી દે મુજ પુત્રને, ધૂર આશીષ પ્રકાશ હે લાલ, વિ૦ ૨ રૂકમી રીશે રાતડે, બેલે અતિ અવિચાર હો લાલ; આગે અમરખ અતિ ઘણે, માહરો છે હરી લાર હે લાલ. વિ. ૩ એ કુમરી ઉત્તમ ખરી, બહિન કુમર ઘટી વંશ હે લાલ; જો વર વર લહેશે નહિં, અણુપરથા પ્રશંસ હે લાલ વિ૪ હરી ઘરથી ચંડાલને, ઘરે દીધા અતિ સહ હો લાલ; નાતે ઘાઠાં જેહને, ઉપાવે અંદેહ હે લાલ. વિ. ૫ દૂત તણે મુખ સાંભલી, એ અવિચારી વાત છે લાલ; : પછતાવો કરતા ઘણે, દુઃચિંતી રૂખમણ મા 1 હે લાલ. વિ. ૬ મમ લહી માતા તણે, કામ ને સાંબ કુમાર હો લાલ; પ કરી - ચંડાલને, કંડનપુર આવંત હે લાલ, વિ૦ ૭
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy