SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ હરિવંશ એક અગર ધૂરત પ્રીક શિરામણી, જિહાં તિહાં દુખદાય મો કયું આ અણુતેડી, ભામા ભૂર કષાય, મોકુળ ૧૭ સાંબ કહે તેં આણી, સકલ લેકની શાખ મો. બેસાડી વડ હાથણી, માતા જઠ મ ભાંખ, મોર કુળ ૧૮ ભણે સુભામા ભામની, હોઇ ખિસા આ૫; મેર હાથ કમાયા કામનો, શાચ ને કે સંતાપ, માટે કુલ ૧૯ ઠગ માતા ઠગ તાતજી, ભાઇ પણ ઠગ જાસ; મોઃ આપ ઠગારે જગતને, હું કિમ પહોંચું તાસ. મે કુ૨૦ હેમાંગદ પુત્રી ભલી, સુહરણી તસ નામ; મેટ એવં સાંબકંમર ઘરે, રમણ શત અભિરામ. મે કુ. ૨૧ ચરણકમલ નિજ તાતનાં, પ્રણમી ભાંખે વાત; મો કામ કલા સુવિચારતાં, હરી હાંસે ન સમાત મોત કુ. રર કન્યા સે હી સુભાનુ ને, પરણાવી સુખકાર; મો મન માન્યા સુખ ભેગવે, સાંબ સુભાનુકુમાર. મો. કુ. ર૩ સાંબ કહે વસુદેવશું, બાબાજી અવધાર; મો. મેં પરદેશમાં આથડી, પામી નાર સુનાર મો. કુ. ૨૪ સબવિધ સુંદર સુંદરી, ઘર બેઠાં હી દેખ; મે તાત પ્રસાદ તુમહારડે, મેં પામી સુવિશેષ. મે કુ. ૨૫ બેટાજી તુમ તે વડા, જોતાં સબ પરિવાર; મેટ તુમ સમ અવર ના ઉપને, મહારા વંશ જાર. મો. કુર રદ ડોત્તર સેમી ઢાલમેં, જાંબુવતી ઉચ્છાહ; મોઃ શ્રી ગુણસાગરજી કહે, હો મદન વિદરંભી વ્યાહ. મો. કુ. ર૭
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy