________________
વડે પાંચમા
મહિલા રુપે માંડીયેા, માહની માટા ફંદ; મા કાચી મૃગ આવી પડે, થાયે ગતિ અતિ મંદ મા॰ ૩૦ દાઢ ગલાવે આંબલી, લાખ ગલાવે આગ; મા શીલ ગલાવે સુંદરી, રાગી રાચે રાગ. મા॰ ૩૦ મૂર્છાણા ધરણીએ પડયા, મંત્રા કરી ઉપચાર; મા॰ ઉડાઇ ઘર આણીયા, માતા તે જાણી વિચાર. મા કુ॰ ૬ કન્યા મેલી નિનાણુ એ, સામી એ પૂર જાણ; મા॰ ભાષા કુમર સુભાનુની, બ્યાહ તણી વિધિ ટાણુ. મા॰ ૩૦ ભાંખે કુમરી મુલગી, ભામાશું આણું; મા કર છુટ કર કર ઉપરે, તા વરશું તુજન૬. મા॰ કુ આલા વાત વિશેષથી, ભાંગે ભામા સાથ મે મુઝ પરણ્યે પરણી સહુ, પરણેવી નહી નાથ. મા॰ ૩૦ ૯ ભામા માન્યા બેલડા, સ્યા બહુલા વિસ્તાર; મા
નારી કહી પગ પાનહી, પુરુષ કહ્યા શિરદાર. મા॰ ૩૦ ૧૦ ચારી માંહિ સાહીયા, વરના દક્ષિણ હાથ; મા વામા કરશું દાબીયા, દેખે સઘલા સાથ મા કુ॰ ૧૧ કન્યા નિનાણું તણી, દક્ષિણુ કરશું ખાણુ; મા૦ સાહીને વિધિ સાચવી, તે સઘલી વશ આણુ. મા॰ કુ૦ ૧૨ સયનગૃહે શ્રી સાંખજી, ભૃગુટી ચહેાડી ભાલ; મા બીહાવ્યા કુવર ખરેા, નાશી ગયા તત્કાલ મા॰ કુ૦ ૧૩ સાસ ભર્યાં આયા સહી, ભામા જનની પાસ; મા૦ કે...૪ લગાઇ પૂછીયા, જાણી અધિકા ત્રાસ. મે॰ ૩૦ ૧૪ મુજને મારે માયજી, ભાઇ સાંબ સનૂર, મા સાંબ કિહાં રે ઠરપણા, આવી ચાલી હજૂર. મા ૩૦ ૧૫ પગે લાગી ઉભા રહ્યો, કહુઆણા અતિ નયન; મે અકુલાણી આતુર થઈ, ખાલે કાઢા વયણુ, મા॰ કુ૦ ૧૬
૩૨૩
*
7
७