SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ હરિવંશ હાલ સાગર સમય વિચારે આપણે, સયણુ સયાણા જેહ હે; ભા. શ્રી હરિશ્ચંદ્ર નરેંદ્ર કું, મરદ કહાવે તેહ હે. ભા. ૨૧ એકેત્તર સેમી ઢાલમેં, ભામા સાંબકુમાર હે; ભા. શ્રી ગુણસાગર સુરજી, કરે વિનેદ અપાર હે, ભામા. ૨૨ દોહા શ્રી વસંત તુ રાજી, આ કરીય મંડાણ; કામદેવને મિત્ર એ, વરતાવે જગ આણુમૌરા આંબા અતિ ભલા, કેસુ કુસુમ સમ વાન; મધુકર ગુંજારવ કરે, કેટલ શબ્દ પ્રધાન મલયાચલના વાયરા, વાયે અતિ સુખકાર; દુઃખીયાને દુખદાયકુ, સુખીયા સુખ દાતાર. હાલ ૧૦૨ મી (કત તમાકુ પરિહરો-એ દેશી ) કુમાર સુભાનુ જાણીએ, એલણ કાજ વસંત મા લાલ; સાથે મિત્ર મનોહર વનમેં જાયે રમત ગોરા લાલ. કુમર ૧ હિલે અતિ હિંચતી, ગાતી ગીત સુચંગ, મેરા નારી નિપમ નિરખતાં, ; ઉપ અંગ અને મારા કુટ ૨ ભૂહ કમાને સાંધીયા, તીખાં લોચન બાણુ મા નારી આહિડે નીકલી, નાંખે વિધી પ્રાણ મે કુ. ૩
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy