________________
અડ, પાંચમો ..
૩૨૭
ચાહી ગીત વિના તો હલ,
સુંદરતા
ની
દુ:ખીયાના દુ:ખ અપહરે, સુખીયાને સુખકાર હોલાલ; . શ્રવણ હૃદયહારી ખરે, મન્મથ દૂત અપાર હો લાલ વિ૧૯ નારીજનને વાલહો, નાદ નિપમ નામ હો લાલ; ચતુરા ચિત્તને પારખે, નાદ મહા અભિરામ હો લાલ. વિ. ર૦ વિદરભી નૃપ કુમારી, બેકી રાજા ગેદ હો લાલ; ગવરાવ્યા તે ડુબડા, મહી ગીત વિનેદ હો લાલ, વિ. ૨૧ સુંદરતાઈ દેહની, સુઘડાઈ અધિકાર હો લાલ, જિમ જિમ જે સન્મુખે,
તિમ તિમ ઉપજે પ્યાર હો લાલ. વિ. રર કિહાં થકી તુમ આવીયા, પૂછે રાજકુમાર હો લાલ;
સ્વર્ગથકી પાવધારીયા, માણસ લોક મેજર હો લાલ. વિ. ૨૩ દેખી નગરી દ્વારકા, ઈહિ આયા જે હો લાલ મદનકુમાર સેભાગીયો, પૂછે કુમારી સઈ હો લાલ. વિ. ૨૪ સાંબ કહે સુણ સુંદરી, મદન મહા દાતાર હો લાલ; ભેગપુરંદર સુંદર, આપ કીયો કિરતાર હો લાલ. વિ. ૨૫ માનનીયાં મન મોહવા, મોહન સુરતિ આપે છે લાલ ગીત ઘણુ રતિપતી તણાં, ગાવે કરી આલાપ હે લાલ, વિ. ૨૬ અવર અનેરા માનવી, પામે ઉપમા જાસ હે લાલ;
તે પ્રભુ આપણુ અછે, સું વર્ણવીએ તાસ હો લાલ. વિ. ર૭ ઐરાવતની ઉપમા, અવર ગજ દેખાય છે લાલ; પણ અરાવતીહાથીયે, કહેકિણસમ કહેવાય છે લાલ, વિ. ૨૮ ઇદ્ર તણી ઉપમા દીયા, અવર ન રય ધિક્કાર છે લાલ; પણ તે ઉપમા ઈન્દ્રને, અવરા એ અવિચાર હે લાલ. વિ. ૨૯ ઇશ ઈશ સર્વ જગતકે, ઈશ ઈશ નહિં હાઈ હે લાલ; રાય મદન રાયા તણે,પણ તસ રાય ન કેય હે લાલ. વિ૩૦