________________
ખંડ પાંચમો
૩૧૩
૧૬
હાર અનેરે , હરીએ આણું મારા દીએ ભામાને છે, હરખી રાણું મારા જાંબૂવતી ઉરે હો, દેવ આયો મારા ભામાં રાણી છે, અને તે પાયે મારા, શુભ રિખવારે હે, કુમાર જાયે મારા જાંબૂવતીને હે, હરખ સવાયો મારા, પે દીપે હો, ભેગપુરંદર
મારા લક્ષણે શોભે હો, સર્વ સુહંકાર મારા તિગૃહી વેલા હે, તિણહી ગામે મારા સારથીને ઘરે હો, પદ્ય નામે મારા મંત્રીની નારી હો, તેણે પણ જાયે મારા બુદ્ધિસેન નામે હો, સુત સુહા મારા સેનાપતિ હરીને હો, તસ ઘર પુત્ર મારા જનમ્યા જયસેન હો, નામે ઉત્તર મારા એ ચારે કુમાર હે, નીકા કહીએ મારા, એક સમાના હૈ, જનમ્યા લહીએ મારા વધાઓ આવે હો, હરીને આગે મારા દાન જ આપે છે, તેહને રાગે મારા ઘર ઘર મંગલ હે, સેહવ ગાવે મારા સાંબકુમરજી હે, નામ હવે મારા ભામાં જાય છે, કમર ભીસ મારા નામે સુવાનુ હે, અધિક અધીરુ મારા દઈ ઘર થાવે છે, મહોચ્છવ હેજે મારા દિન દિન ચંદ ર્યું છે, ચડતા તેજે મારા સાંબ - ભાનુ હે, જ-વખાણ્યા મારા ભાઈ ભાઈશું છે, પ્રેમ પ્રમાણ્યા મારા
Yછે.