________________
૩૧૪
હરિવશ ઢાલ સાગર
કહે ગુણસાગર હૈ।, શ્રોતા સુણો મારા હાલ અઠ્ઠાણુમી હૈ, વચને થુણો મારા॰
દોહા
રુપ કલા ગુણુ આગલા, ચંદ વહુ શુભ નયન; કુમર દઇ દેખતાં, લાક લહે અતિ ચયન.
યાદવ નારી કર કમલ, કુંવર ભમર સુજાણ; કેલી કરે મન ભાવતી, વ્યારા પ્રાણ સમાન
વાર વસન વિરાજતા, વા ભૂષણ ધાર; વારું ચાલ માલની, વા સુખ દાતારસાંબ પાયા રતિપતિ, તિમહી ભાનુ સુભાનુ; પરમ મનેાહર ગુણનીલા, લાલન લીલા થાસ્તુ.
હાલ ૯૯ મી
( પાંચમી વાડે પરમેસરુ, વખાણી વા—એ દેશી ) લાલન લીલા થાન, બેલે આઢ વયન; માનની મન માહવા, માહની તા અયન.
હમારે લાલનાં, લીલાવત કુમાર; જાંબૂવતી ભામા ભણે, પ્યારે પ્રાણ આધાર ખેલતાં અતિ ખાંત છું, મિત્રા કે પરિવાર; પરખદા માંહિ` આવીયા, કરણ તાત ભૂંડાર.
સામ બેઠા કામપે, ભાનુપે સુભાનુ;
રુપે રજે રાજવી, શાલા કે નિધાનુ
૨૧
૩
૩