________________
૩૧૨
હરિવંશ ઢાલ સાગર બાહુબલ ને હો, રામ સરીખો મારા લક્ષમણ ભીષમ છે, એહ પરીખે મારા એહી માતાએ હે, એકજ જાયા મારા સિંહ સરીખા હે, તેજ સવાયા મારા જાંબૂવતી ગેહેહે, કામકુમારે મારા જઈને દાખે હે, હરિ વિચારે મારા, હરી જે આપે છે, હાર સનૂરે મારા તે તુમ પામે છે, કુમાર રે મારા સત્યભામાને , ૫ કરીને મારા આવી જાંબુવતી હે, પાસ કરીને મારા વસંત રમવા દે, વનમેં આયા મારા હાર દેદને હે, બહુ સુખ પાયા મારા શીખ લઈ રાણી હૈ, નિજ ઘર આઇ મારા વરી કરે છે, વાસ દુ:ખદાઇ મારા ગાફીલ ખાવે , માર એ ભાવે મારા ભામાની પરે છે, લહે પિછતા મારા પક્ષ પ્રતાપે હૈ, ઈમ સુખ પાવે મારા સપખો વાયસ હો, ફલ ઉચ પાવે મારા નિઃપણે માણસ હે, ઘણું સદાયે મારા સિઘ સરીખે હો, ફલ નહિં પાયે મારા આશ ધરીને હે, હવે સતભામાં મારા હરી સમીપે હો, આવી શામાં મારા પણુ અણુસ હે, પામે કિહાંશું મારા ઝલફા કીજે હે, પુન્ય વિના હું મારા ૧ણી લઈ ગઈ છે, પ્રથમ નારી મારા પેરભર પીવે છે, તકજ સારી મારા
દેશ સંઘાતે હે, જેર ન ચાલે મારા - એહ વ તાંત જ હો, હરી મન સાલે મારા. ૧૪