SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭ અડ ચોથો હરી હલધર નિજ નંદશું રે, અવર અનેરા રાય; રૂખમણ ઘરે આરાગીયા રે, દિન કેતા એમ થાય. પુ૨૦ દુર્યોધન નૃપ આવીયો રે, હરીશુ કરે પિકાર; મુજ પુત્રી વહુતુહ તણી રે, યું ન કરે પ્રભુ સાર. પુરા ૨૧ હરી ચિત્ત ચિંતા કરી રે, જાણ મદન જે વાર; કુમરી આણી આપતાં રે, હરી હરખત તેવાર. પુત્ર પર દુર્યોધન અને હરી કહે છે, પરણે એહી કુમાર પુત્રી સરખી માહરે રે, લઘુ બ્રાતાની નાર. પુર૩ સાજન મેવાની ભલી રે, છન્મી એ હાલ; શ્રી ગુણસાગરજી કહે રે, નમીયે પુણ્ય ત્રિકાલ. પુ૨૪ ચોપાઈ ખડખંડ રસ છે નવ નવા, સુણતાં મીઠા સાકર લવા; શ્રીહરીવંશ ચરિત્ર જય જય, ચેાથે ખંડ એ પૂરા થયા. ૧ ઇતિ ચતુર્થ:ખંડ સમાસઃ
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy