________________
-
ખંડ ૫ મે [
દેહા
આચાર્ય ઇદ્રી હમે, આચાર્ય બ્રહ્મચાર; આચાર્ય આપે કરે, ક્રોધાદિક પરિહારઆચાર્ય વ્રત આચરે, આચાર્ય આચાર; સુમતિ ગુમિત્રત પાલતાં, આચાર્ય ગુણસારઆચાર્ય આરાધતાં, આપે વાણી વિલાસ અબ પંચમ અધિકારને, પભણું પુન્ય પ્રકાશ. કૃષ્ણ કહે સચિવા પ્રત્યે, મદન કુમારકે વ્યાહ; માંડયો આડંબર ઘણે, કર્યો ઘણું ઉષ્ણાહ, બેચરપતિ ને ખેચરી, લાવ્યા તેહીવાર; સાથ ઘણું કન્યા તણે, રતીને લીધી લાર આયા નગરી દ્વારીકાં, હરી બેલ અને કુમાર; સાહમા જાઈ સાચવે, વિનય તેણે આચારરૂખમણ ચરણ મલી, મહેમાહ આનંદ; હેની પ્રસાદ તુમ્હારડે, એ મુજ ઘર આનંદ. ભૂચરણ ને ખેચરી, દેવકરી અવતાર; સરખી વયે પંચાશવર, કન્યા મેલી ઉદાર સગા સણુજા સામટા, બહેન મૂઆ ભાણેજ; વિટી મલીયા એકઠા, સહુ પરિવાર સહજ