________________
નાર;
३६
હરિવંશ હાલ સાગર હરી નિરખે મુખ રૂખમણ રે,
રૂખમણી હરીમુખ જોયા હરી રૂખમણ મુખ પુત્રને રે, પુત્ર પિતા મા જોય. પુ૦ ૮ અમૃત વરસે લોયણે રે, પરમ મહાસુખ હોઈ તે સુખ જ્ઞાની બાહિરે રે, અવર ન જાણે કોઈ પુર ૯ ભામા છે વડભાગણી રે, કહીતી થી અનીવાર; અબ ભાગ કેહને વડો રે, કુણુ વડી સંસાર. પુ૧૦ મેં પણ બાલપણુ થકી રે, કામ કીયા અભિરામ; મુજ હી પ્યું મંડયા ભણી રે, અધિકે કમર કામ પુ° ૧૧ નગરની શોભા ઘણી રે, કચરો કાઢે રે દૂર; ફૂલ વિખેરે શેરીએ રે, અગ્ર દેવે અતિ ભૂર- ૫૦ ૧૨ વાજાં વિવિધ પ્રકારના રે, ગુહર ગડે નીશાણ; નાદે અંબર ગાજી રે, નાચે પાત્ર સુજાણુ પુરા ૧૩ ઘર ઘર ગુડી ઉછલે રે, ઘર ઘર મંગલ ચાર; ઘર ઘર હવે વધામણું રે, ઘર ઘર ઓચ્છવ સાર. પુર ૧૪ પુત્ર પિતા હસ્તી ચડી રે, રૂખમણ ડેલે લાર; દશ દસાર ને હલધરુ રે, લેકાંને નહિં પાર. પુ. ૧૫ ગેખે બેઠી રડી રે, બહુલી દે આશીષ માત પિતાની પૂરજો રે, આશા અધિક જગીશ. પુ. ૧૬ ધન તું માતા રૂખમણું રે, થારે એ પુત; ઘણાં કિશ્ય કરે જાઈયા રે, કારણ કેડીક સુત. પુ. ૧૭ સાંભલનાં મારગ વિષે રે, વિવિધ પ્રકારે બેલ; આયા રૂખમણી મંદિરે રે, વાગ્યા જંગી ઢેલ. પુ. ૧૮ મદન મોડોછવ કી જતાં રે, હરખે સઘલા લોકો ભામાં ને ભાનુ તણે રે, ચિત્તડો થાય સશોક પુર ૧૯