SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ અડાયા સંકેલી માયા સહુ, જે જિમ થા ત્તિમ કીધ; જય જયકાર હુવા જગતમેં, મદન મહા જશ લીધ માર માર કરે ઉડીયા, સર્યુ” કહે ન્રુપ સ્વામ; એક એ પુત્ર હમારડે, કલ કીયાં ગત મામ માતા એસા પુત જણે, જેસા કામકુમાર; જિહાં જો તિહાં તેહવેા, આપ જણાવણ હાર. --------- હાલ ૯૬ મી ૩૦૫ ૪ ( સુધારસ મારલી ખાજે એ——દેશી ) આપ જણાયા જગતમે'જી, શ્રી શ્રી કામકુમાર; જાદવ પાંડવ ભાજગાં કે, માર્યા માન અપાર; પુત્ર પધારીયા રે. એ આંકણી ૧ હરખ્યા કૃષ્ણ નરેશ હરખી મા સુવિશેષ, હરખ્યા લેાક અશેષ, પુ ઉદધિ વિજ્ય આદે કરી રે, પ્રણમ્યા દશેહી દસાર; આલિંગી હે ધરે ૐ, શ્રી અલભદ્ર દાર. પુરુ રાજા અર્જુન ભીમશું રે, મિલવાના અધિકાર; રાણા પ્રણમ્યા રે, પગે લાગ્યા પરિવાર રે. પુ॰ ભાનુકુમાર નાશી ગયા રે, માતા ભામા પાસ; વાત જણાવી વિસ્તરી રે, ભામા હુઇ ઉદાસ રે. રાજા ૩૦ b જ ભાલી ભામાં ભામની હૈ, આતિવતી હાઇ; જે કિરતાર વડા કીયા રે, તે સ્યુ જોર ન કાઇ. પુ ગગન થકી ઉતારીયા રે, વિધા રુપે વિમાન; કુમરી રાખી આલવે રે, થગીત હુવા રાજાન, પુ॰ ૬ રૂખમણી પ્રભુ પગે લાગતાં રે, હરી હાંસે ન સમાત; કયું ન જણાવી મુજ ભણી રે, સુત આગમની વાત. પુ ૩
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy