________________
ખંડ ચોથે ,
દોહા
આગે જાતાં આવી, સુંદર મંદિર એક હયથટ ગયથટ નથટાં, ૫રીત શેભ અનેક ૧ વલી વિસેષે પૂછતાં, વિદ્યા ભાંખે ઈશ;
એ ઘર તુહ માતા તણે જનની પૂરી જગીશ. નિત્ય મહેચ્છવ નવનવાં, દિજે પેલી પ્રવાય; યાચક જય જય ઉચ્ચરે, ભૂરી ભણે ગુણ ગાય. ૩
ઢાલ ૮૯ મી ( પરમ સલુણે સાધુજી, અથવા સુમતિ સદા દિલમેં ધરે એ દેશી)
મોહન પ્યારે ચેલણ, ચતુરાઈ દીસે રે; રાગે રાચી રૂખમણી, મિલવાને મન હિસે રે. મેહન. ૧ રૂપ ધર્યો રલિયામ, રૂષી બાલક રૂડે રે; મીઠે નિમિત્ત ભાંખળું, બોલે મજિ સૂડે રે. મેહન૦ ૨ વેષ વિરાજે સાધુને, મહિમા એ અતિ મોટો રે; પૂજ્ય પછેડી પાંગુરી, ચેલટે પણ છોટે રે, મેહન૦ ૩ ખધે લટકે લેબડી, લટકતે ચાલે રે; જયણને ગુણ રાખત, હલ હલવે ચાલે રે, મોહન૪ દેહ પ્રમાણે દીપ, કરમેં દંડ ધરાવે રે; મન્મથ ના ટુંકડે, દરિસણને દાવે રે, મોહન ૫ મેઢ દીધી મુહપત્તિ, સુની મેલે ગાત્રી રે; ગુણ આચારે ઉજલે, અતિ ચારિત્ર પાત્રી રે. મેહન. ૬ આછો એ બાંહમેં, ખંજવાને કાજે રે; યત્ન કરે છવની, સંજમને ગુણ ગાજે રે. મેહન- ૭ રંગ રંગીલા પાતરા, પડીલેહી લીજે રે; એષણ શુદ્ધિ આહારની, ગષણ કીજે રે. માહન- ક