________________
૮
હરિવંશ ઢાલ સાગ સુમતે સુમત છે ખરે, ગુપ્તિએ કરી ગાઢ રે; દર્શન દીઠે જેહને, ચિત્ત હવે ટાઢે રે. મેહન. ૯ પીયરી છકાયને, વ્રત તે ચેખા પાસે રે; નિગ્રહ ઈદ્રી પાંચને, દૂષણ સહુ કાલે રે. મેહનો ૧૦ શીલ ધરે નવ વાડશું, તાસ ક્રોધ ન કઈ રે; સમતા રસને સાગરૂ, નિર્લોભી અતિ હેઈ રે. મોહન૧૧ સન્મુખ દીઠે આવતે, સા સાતમી આવે રે; દેઈ દક્ષિણી વંદના, કરતી મન સુખ પાવે રે. મોહન. ૧૨ લેવા ચાલી પાટલે, હરીને આસને બેઠો રે, રૂખમણુના મન ભીંતરે, અતિ અચરજ પેઠે રે. મેહનો ૧૩. વિનય કરીને વિનવે, સપી ઉરહા આવો રે બેસે બીજે આસને, જિમ શાતા પાવો રે, મોહન. ૧૪ તે ધન થાનક જાણીએ, જિહાં ઋષી લે વિશ્રામ રે; ઉઠાવું છું કારણે, તુમ મતિ દુ:ખ પામો રે. મોહન, ૧૫ દેવાધિષ્ઠિત એહ અછે, હરી કે હરી કે જાય રે; બેઠે સુખ પાવે સહી, અવરાને અહાયે રે. મેહન. ૧૬. રથી ભાખે સુણ શ્રાવિકા, એ વલી કેહિ ચિતા રે; સાપ ખેલાવે માનવી, જાણી અહિમંત્રા રે. મેહન. ૧૭ લબ્ધિપ્રસાદે દેવતા, હમશું નવિ બોલે રે; તાજું ઘાલી ડુંગરા, કર સાથે તેલે રે. મેહન ૧૮ મેરુ તણે દાડે કરે, ધરતી છત્રાકારે રે; રાખે હાથા ઉપરે, સાયર જલની ધારે રે. મેહન. ૧૯ તો તુહ સાચા સ્વામીજી, ખમ એ અપરાધો રે; સે છે તે નાહડા, સંયમ કિમ લાધો રે, મોહન, ર૦