________________
ર૭૮
-
હરિવંશ ઢાલ સાગર
નારી પરણું અને અપરણી,
| સાજી ઉજજવલ વેષ; ગૌ સવછી કલશ પૂર્ણ, દધી મધુ સુવિશેષ; અગ્નિજવાલા દીપતી, અપર સઉણ અશેષ, મેરી૧૩
રથ સજોડે પાટ ઘેડો, હાથીયે શણગાર; પંથે રાખે સરસ ભાંખે, પિત્ત વરણ ગાર; માછલાં મિલીયાં ભલાં, સાધુ રાજીધાર, મેરી ૧૪ હંસની પરે હાલો રે, ચાલતે સુંદર ઇદ; નયણે નિરખી હૈિયે હરખી, જાણે તેજ જીણુંદ; સાહમે જેણું ઘણું જેમ દ્વિતીયા ચંદ મેરી. ૧૫ ગોદી કરી હૈયે ધરીશું, ચુંબીશું સે વાર; મુંહ માથે દિન સનાથ, જાણીશું સુવિચાર; વિલસણું મન મેલે, અરથના ભંડાર. મેરી. ૧૬ હાથે ફરસી હૈયે ઓરસી, રાખીશું ભાંખી તામ; દેઇ મુખમેં કવલ સુખમેં, જમે કુંવર કામ; પાનની બીડી કરી, આપીશું અભિરામ, મેરી. ૧૭ વાત સુણશું કુંવર કેરી, છેહ ધરી લગી જેહ આપણું વિતક વિચારી, ભાંખીશું ધરી નેહ, મનેરથની માલા ભલી, ગુથી રાખી એહ. મેરી ૧૮ એ અદ્યાસીમી ભલી, ઢાલ તો સુખકાર; કહે શ્રી ગુણસુરી સઘલી, ઢાલમેં શિરદાર; સાંભકયાં આવી મીલે,
સકલ વંછિત ફલ સાર, મેરી. ૧૯