________________
२६८
હરિવંશ ઢાલ સાગર
ભામા ભાંખે પરિજનો રે, ભલ ભેજનશું આજ; વિપ્ર જમા વેગશું રે, ભૂખ્યા ભેજન કાજ હો. આ૦ ૯ પુનરપિ ભાખે ભામની રે, સઘલા માંહિં જાય; મનગમતે ભેજન કરે રે, તૃપ્તિ ઘણેરી થાય છે. આ૦ ૧૦ વિપ્રમાણે નવિ જમે રે, એ તે વિધિ વાતાહીક બ્રહ્મક્રિયા પાલે નહિં રે, પાપાચાર પ્રવીણ હો. આ૦ ૧૧ સર્વ સુલક્ષણવંત હું રે, વિદ્યાને ભંડાર; મુજ ભેજન દે સાદરો રે,
લચપચ મ કર લગાર છે. આ૦ ૧૨ ગૌ બ્રાહ્મણ ને તીર્થ જે રે, મુજ તૃપ્ત તૃપ્તાય; પાત્ર ન મુજ સે દૂસરે રે,
માત વિમાશે કાંઈ રે હે. આ૦ ૧૩ ક્રિયહિણુ લક્ષ ક્રોડીને રે, ભેજન દીધે વાદી; ક્રિયાવંત એકહી ભલો રે,
સુણજે આદિ અનાદિ છે. આ૦ ૧૪ બેઠે સઘલા આગલે રે, પગ દેવાને કાજ; વિપ્ર કહે રોષે ભર્યો રે, આવે છે શિર ખાજ હો. આ૦ ૧૫ જ્ઞાન વૃદ્ધ વય વૃદ્ધ જે રે, સમજાવે પરિવાર કલહ તણે અવસર નહિં રે,
મૌન તણે આચાર છે. આ ૧૬ બે હિલે આસને રે, બ્રાહ્મણ આવ્યા વાજી; ચાલ્યા થાનક દૂસરે રે, જા છૂટા ભાજી . આ. ૧૭ તિહાં પણ અગ્રિમ આણે રે, જાઈ બેઠે સેઈફ તવ તે બ્રાહ્મણ કલકલયા રે,
અજબ તમારો હેઈ છે. આ૦ ૧૮