________________
ખંડ ચેાથે
વરસ ચતુર્દશાનો સહી, બ્રાહ્મણ બાલ કુમાર; નામ ધરાવે વેદી, ગાઢ બાલણહાર.
૪
હાલ ૮૫ મી
(ઈમ જિન પૂજીએ દેશી) શ્રી હરીરાજ કુમારજી રે, રાચે કેલી મજાર; પંખી પડારા પરતણું રે, અમરખવંત અપાર રે. ૧ આ વેદ, દરશણ મેહનવેલો રે;
સુરગુરૂ જેહવો એ આંકણી. ભજન અર્થે આવીયો રે, ભામા ભામની પાસ; સ્વસ્તી કહી ઉભે રહ્યો રે, સા બેલે ઉહાસે રે. આછો૨ વિપ્ર કહે ચાહું કિશ્ય રે, માતા ભેજન આપ; ક્ષુધા વેદની વ્યાપથી રે, આજ જિમવું ધાર્યું છે. આ૦ ૩ પહિલા બ્રાહ્મણ તેડીયા રે, ભજન અર્થે ઉદાર આવી મીલ્યા છે એકઠા રે, અગણીત કઈ હજાર હે. આગ ૪ ભોજનને શું માગો રે, કૃષ્ણ વલ્લભા સંગ; હય ગય ધન કંચન મણ રે,
માગ માગ મનરંગ હે. આ૦ ૫ વિપ્ર કહે વિપ્રો સુણે રે, વાસ વચન વિચાર; તુહ વિદ્યા વેચણુ રે, ન લહે પુન્ય પ્રકાર છે. આ૦ ૬ દાન તણા ફલ છે ઘણું રે, અન્ન સામે નહિ કે અવરાં તૃમી ન ઉપજે રે, તૃતી અન્નથી હેઈ છે. આ૦ ૭ અન્ન યાચના તેહથી રે, પહિલી કીધી એહક મુજ તુસી જગ તુસઈ રે, ઈહા નહિ સંદેહ છે. આ૦ ૮