________________
૨૬૬
હરિવંશ દ્વાલ સાગર
કૌતુક કરતો ચાલી, આયો રાજદુવાર; રાત્રે બાબાજીને દેખી, મંદિર સબ વિધિ સાર. રાવ ૧૬ મૈખ કરીને લાવીયે, જાણી બાબા પાર; રાત્રે બાબો બેઠે દેખી, ઈંદ્ર તણે અવતાર. રાવ ૧૭ દાતા ભુતા અરુ ગુણી, સાયર જેમ ગંભીર; રા. માત સુભદ્રા જાઇયે, મેરુ તણું પરે ધીર. રા. ૧૮ સ્વદેશે અજાતિમે, માન લહે સહુ કેય, રા. એ પરભૂભિ પંચાયણ, ભાગ્યબલી અતિ હેય. રા. ૧૯ રાય તણે ગેડે લડે, મેષ મહા મયમંત; રાવ પહિલી દેડે ગિર પડે, કૃષ્ણ પિતા બલવંત, ર૦ ર૦ કમે તે નવિ ગુદરે, બાબા હી શું સેઈફ રા. સિંહા સગા ના સાવકાં, એ ઉખાણે ઈ. ર૦ ૨૧
શ્રી વસુદેવ નીંદણું, ભૂચર ખેચર રાય; રાત્રે આગે કેઈ ન છીયે, પોતે જીત્યો જાય. રા. રર એ ચોરાશીમી ઢાલમેં, પિતે બાબા દીઠ; રાહ શ્રી ગુણસાગર સૂરજી, નયણે અમીય પઈ. ર૦ ર૩
દોહા
આગે દીઠે અતિ ભલે, ભામા ભવન ઉદાર; દેવજ તેણુ માલા ભલી, પેખે શેભ અપાર, વિદ્યા ભાંખે સ્વામી સુણે, જો તું દૂજન સાલ; કરવું તે કરજે બહાં, બીજો સહુ જાલ. સ્નાન કી સરોવર જલે, અરુ શીર છૂટા કેશ; માથે ટીકો ચીરને, વિપ્ર તણે વર વેષ.
૨
૩