SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ચોથ ૨ વેિદશાસ્ત્રના જાણુ છૅ રે, ન લહે વેદ વિચાર; હિંસાદિક પાતિક કરો રે, ન તજે ક્રોધ લગાર હે. આ. ૧૯ ગર્વ કરો જાતિ તણે રે, જાતિ ન તાર્યો કેઈ; તારે તે કરણી કરી રે, રીશ કીયા શ્ય હેઈ છે. આ૦ ૨૦ પંચાશીમી ઢાલમેં રે, વિમાં કીધે ક્રોધ; - શ્રી ગુણસાગર સુરજી રે, ધન તે તજે અવિરોધ છે. આ ૨૧ દેહા સુધી વાત ન સરદહે, સુધી શું નહિં રાગ; મુરખને ઉપદેશ તે, ટાઢી ઔષધ લાગ. સહજ ન ફીટે કઈને, બ્રાહ્મણ જાતિ વિશેષ; ઉઠયા મારેવા ભણું, વિપ્ર કહે મા દેખ. માય કહે હું શું કરું, વિપ્રા સાથે ન જોર તું પણ નિચલે નહિ રહે, એ ચંપાવ્યું કે, હલકારી વિદ્યા ઘણું, હલ હલ થઇ અપાર; આપુણમાંહિ આંધલા, લાગા કરણ પ્રહાર આચારજ ઉભા થઈ, આગે કરે હલકાર; તે લડતાં માથા ફૂટે, છોડાવે નવિ છુટકાર એ ભારથ ભારી હુઓ, હરી પટનારીએ દીક; છેડાવી અલગ કીયા, લઘુ વિપ્ર સમીપે લીધ. પરીયણનું ભામા કહે, બાલક બ્રાહ્મણ એહ; અજીમા હમ આગલે, આણી ઘણેરો નેહ, માંડે ઉંચી માંડણ, ઉપર થાલ વિશાલ; વિવિધ પ્રકારે પીરસણા, પીરસા સ્કાલ.
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy