________________
અંડ ત્રીજો
૨૨૧
જિમ જિમ વાધે વયે કરી, તિમ તિમ વાધે એહ; લ૦ રૂદ્ધિ વૃદ્ધિ સુખ સંપદા, અરુ વાધે ધન નેહ, લ૦ ધ૦ ૨૧ પ્રાણ થકી ચાર ઘણે, માતાજી ને સેઈફ લ૦ પિતા પરમ સુખદાયકુ, પરિઅણુ પ્રીતે જોઈ. લ૦ ધર રર પઢી ગુણી પંડીત થયે, નિર્મલ બુદ્ધિ ઉદાર લ૦ શસ્ત્ર શાસ્ત્ર આદે કલા, બહુતેર ના ભણનાર લ૦ ધ રેક બાલપણું વલી કરી, વનની વય પાય; લ૦ ધીર વીર ને સાહસિક, સુર શિરે કહેવાય. લ. ધ. ૨૪ હય ગય રથ પાયક તણું, સેના સજી અપાર; લ૦ સીમાડા સહુ સાધીયા, સાધ્યા જેહ ગુઝાર. લ૦ ધ૦ ૨૫ દેશ જીતી ઘર આવી, લાવીયો વર વસ્તુ; લ૦ ભૂચર ખેચર માનવી, માને આણુ સમસ્તુ લ૦ ૦ ૨૬ એ સીતેરમી ઢાલમેં, અનમ નમાવણ નામ; ૧૦ ગુણસાગર ગુરુ આપણે,
પ્રગટ થયો જગ કામ. લ૦ ધ૦ ૨૭
પાઈ ખંડ ખંડ રસ છે નવ નવા, સુણતાં મીઠાં સાકર લવા; શ્રી હરિવંશ ચરિત્ર જયજ, ત્રીજો ખંડ એ પૂરણ થયા. ૧
ઈતિ ખંડ ત્રીજે.