SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ દેહા કમ હણી કેવલ લહ્યો, મુક્તિ પત્યા સ્વામ; ત્રિવિધ ત્રિવિધ વિહું કાલના, સિદ્ધ નમું શિરનામ. અબ ચેથા અધિકારના, ભવિ નિસુણે સુવિચાર; ગુણંવંતાના ગુણ એ, સાંભલતાં સુખ થાય. માતા પિતા સુખ પામીયા, દેખી કુમારના કામ; લેક પ્રસિદ્ધો આપીયે, યુવરાજ પદ નામ, પ્રચુર વિત્તનું વ્યય કરી, સંતળે સંસાર; યાચકજન મુખ ઉચ્ચરે, મદન સુયશ વિસ્તાર ભૂપતિને ભલ ભામની, પાંચ સયાં પરિવાર; નંદન પણ તસ તેટલા, મહાકલા ગુણ જાણુ. પ્રભુતા પેખી કામની, દુમની પડી દુભાત; આપ આપણુ પુત્રશું, એહ જણાવી વાત. સિંહણ એક જ સુત જણી, નિર્ભય થાયે અપાર; ખરી ખરી દશ પુત્રણી, વહે ગાર કે ભાર મદન બલી મહિમા નિલો, તુમ તે સઘલા રેકે; દિન ઘેડામાં દેખજે, રાજા હુએ નિ:શંક. ૬
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy