SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ હરિવંશ દ્વાલ સાગર નારદ આવ્યા દ્વારીકાં, હરી રૂખમણી કે પાસ; લ૦ જિનવર વચન સુણાવીયા, ધુર છેહાં લગે તાસ, લ૦ ધ૦ ૯ હીરા ચુની લાલડા, મેતી માણેક જોઈ લ૦ જિહાં જાયે તિહાં સાદરા, તિમ કમેં તે હોઈ. લટ ધર ૧૦ હરી રૂખમણ આનંદીયા, સુણી સુતના અવદાત; લક પરમ મહાસુખ પામી, આનંદમેં દિન જાત. લ૦ ધ૦ ૧૧ આશા સબ જગ વાલહી, આશા અમર અપાર; લ૦ ધર્મે કમેં આશા ભલી, આશ મ છાંડીશ લગાર, લ૦ ધ. ૧૨ આશા એ ધન સંપજે, આશા એ સંતાન લઇ આશાએ રણ જીતીમેં, આશા એ સન્માન, લ૦ ધ૦ ૧૩ એક ન હતી પાધરી, નંદીષેણની નાર; લ૦ સહસ બહુતેર પરગટી, આશા ને અધિકાર. લ૦ ધ૦ ૧૪ આશા એ હરિશ્ચંદ્રજી, ઉગ્રસેન નૃપ દેખ; લ૦ આ પદ કાઢી આકરી, પુનરપિ રાય વિશેષ, લ૦ ધ. ૧૫ રાવણ સીતા અપહર, પડીયો રામ વિહ; સા જીવી આશા થકી, ફરી પામી અતિ સેહ. લ૦ ધ૦ ૧૬ પવન રાય ઘરે અંજના, પતિને આતિ અપમાન; લ૦ આશા એ દેવાવીયો, આદર મેરુ સમાન લ૦ ધ. ૧૭ રામચંદ્ર નલ પાંડવા, આશા તણે બલ જોય; લ. ફરી બહેડાવી આપણી, આશ કરે સો હોય. લ૦ ધ૧૮ વરસ જાશે આશા વડી, ફલશે મનની આશ; લ૦ આશ બલે રૂખમણી તણે, હેશે લીલ વિલાશ. લ૦ ૦ ૧૯ સંવરકાલ ને મંદીરે, વાધે બાલ કુમાર ૧૦ હાથે હાથે પંચરે, ઉપજાવે અતિ પ્યાર. લ૦ ધ ર૦
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy