SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ રાય હેમરથ નારીની, આણી અરતિ અપાર; કાલ કરી ભવમેં ભમી, કેપ તણે પ્રકાર. ધૂમકેતુ નામે હુ, અસુરાં કેરે રાય; જે એ બાલક અપહર્યો, વિર વિલય નવિ જાય. હાલ ૭૦ મી (રાધાલોચન રંગ અથવા લલનાની–એ દેશી) જિનવાણી શ્રવણે સુણી, ભવી પામ્યા પ્રતિબોધ લલના કરે આ પણ મેં ખામણું, ટાલે વેર વિરોધ લલના, ૧ ધન સીમંધર સ્વામીજી, જે ભાંજે સદેહ લલના; ધન ચકી જેણે પુછીયે, પૂર્વ ભવતર એહ લલના. ધન૨ નારદ થી કરકેસથી, નિકલી તેહવાર; લ૦ અલો આતુર , દેખણ બાલકુમાર, લ૦ ધન૦ ૩ ગિરી વૈતાઢયે આવી, યમસંવર ઘર જાય; લ૦ કનકમાલાની ભક્તિથી, રુષી રલીયાયત થાય. લ૦ ધન૪ ગૂઢ ગણું તું સુણી, જાયે સુંદર નંદ; લ૦ સબીજી તુમ પ્રસાદથી, નંદન આનંદ કંદ, લ૦ ધર ૫ દેખું થારે નાહડો, પરખું લક્ષણ સાર; લ૦ સલી આગે લટાવી, દીયે આશીષ તે વાર. લ૦ ધ૦ ૬ ચિરંજીવી ચિર નંદજે, પૂરે માતની આશ; લ૦ સષી આદેશે ઉઠાઇ, હૈડે ધર્યો ઉલ્લાસ. લ૦ ધર ૭ માતમુખે અરિ સન્મ, લક્ષણ ગુણ ગરી; લ૦ : સબ વિધ સુંદર દેખતાં લોચન અમીય પાકૂ લઇ છે. ?
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy