________________
૧
હરિવંશ ઢાલ સાગર
કહેણી તેા જગમાંહિ. મહુલી, કરણી વિરલા જોઇ; મેાટા ભાંડા છૂત ન લાગે, રાંક હણ્યા શું હાઈ. શ૦ ૩૩ એહ વચને રાજા વૈરાગ્યા, મનમે કરે વિચાર; કુલને એહ કલંક ચઢાયો,
ગ્િ ધિશ્મુજ અવતાર. રા૦ ૩૪
નવ જવનમે બાંધ્યા જે નર, નૃપ છેડાવે તામ; ઉડ્ડા તેડી શીખ જ આપી, એ હમ કરજે કામ. રા૦ ૩૫
ઈચ્છુ અવસર મુનિરાજ પધાર્યા, વાહેારણ કેરે કાજ; નૃપે આહાર સુઝતા દીધા, સફલ ગળ્યા દિન આજ. રા૦ ૩૬
જેપુત્ર તવ પદવી થાપ્યા, મધુ કૈટભ નૃપ સાઈ; સ'જમ લેઇ સ્વર્ગ મામે, દેવ હુવા તે દાઇ, રા॰ ૩૭
ઇંદુપ્રભા દિક્ષા ત્રત પાલી, રાજા સાથે સહાય; કનકમાલા એ આઇ ઉપની, નેહ છિપ્ચા ન રહાય. રા૦ ૩૮
એગુશ્રુતેરમી હાલ ભલેરી, પૂર્વ ભવ'તર ભેદ; ગુસા૨ જિનવરને વચને, ટલી સઘલા ભેદ, રા૦ ૩૯
દાહા
મધુ ભૂપત્તિના જીવ જે, ચારિત્રને સકેત; સ્વર્ગ તણા સુખ ભાગવી, સુખે પુન્યને હેત.
શ્રી પ્રદ્યુમ્નકુમારજી, રૂખમણી ઉર ઉત્પન્ન; કૃષ્ણ ઘરે હરિવ’શર્મ', સાચા પુત્ર તમ
કેટલ સુર સુખ ભાગવી, લેરો વર અવતાર; સહી, જાંબુવતી રે ઢાશે કુમાર સાંબ
3