________________
ખંડ ત્રીજો
૨૧૭ શેર સુણતાં ગેખે ચઢીને, નારી નિહાત્યે નાથ; ધાવ મોકલી લીયે બેલાઈ, દૂર કરી સબ સાથ. રા. રર કાં તું એહવું પુછે પદમની, પૂરવ પ્રેમ પ્રકાર; નારી વિહોહે મહા દુ:ખદાઇ, કવણ અછે તુજ નાર, રા. ૨૩ તું યારી હું પ્રીતમ થારે, રાખી લે મારા પ્રાણ; પહેલી શીખ ન માની પાપી,
જલ વહી ગયો મુલતાન. રા. ર૪ જા રે જા કે જાણ લહીને, રાજા કરશે ભાંડ; ભાંડ પુરુષનું કઈ ન થાી, ભાંડ થઈ તું રાડ. રા. ર૫ કહી રાબ ને મહિં કંસારી,
પડીયા નિપટ નિકામ; ઐયર જાતી ને બાહોર હીંડી,
ન લહે એક હી દામ. રાર૬ ચિત્તડા ભીતર ચીણુગટ લાગી, સાલ સરીખે બોલ; સાચે શીલ સલુણે જા, વિષયા વિષ સમતેલ, રાક ર૭ મધુ રાજા માનની શું મોહ્યો, માને મેરુ સમાન; આપણું પેજ એટલે આયે, મેહ તણે અવશાન. રા. ૨૮ પરનારી લંપટ દ્રઢ બાંધ્યો, આ રાજા પાસ; રાજા ભાંખે વેગે વિણાશે, ઈહા નહિં અરદાસ, રા૦ ર૯ રાણું પુછે કાં મારીજે, સ્વામી એ નર આજ; રાજા બોલે એણે કીધે, માટે આજ અકાજ. રા. ૩૦ એકાડી એ સતરે પાતિક, તાજુ ઘાલી જોય; એકાડી પરનારી ગમનને, પાતિક ભારી હોય. રા. ૩૧ પરનારીના દૂષણ એ તે, આપ તુહે શું કીધ; હું ૫રનારી કીધી પ્યારી, જગમેં અપજશ લીધ. - ૩ર