________________
k
હરિવંશ ઢાલ સાગ
એટલે તુરાજા ચલી આયે, નામે વસંત વસંત; વનરાજી ફલફૂલ વિરાજી, લાક હસંત રમત. રા૦ ૧૧ ડામ ટીમના રાય મેલાયા, ખેલણુ કા મિસ ટાણુ; ઇંદુપ્રભા થુ રાજા તેડચો, હેમરથ પ્રીત પ્રમાણ. રા૦ ૧૨ રમણીએ રાજા સમજાખ્યા, એ મુજ ઉપર ખેલ; મધુ નૃપ માંચો સૂરખ પીડા,
મકર મકર સનમેલ. રા૦ ૧૩
રાવણ પરથીયા દેષ ન જાણ્યા, રામ હેમ મૃગ જેમ; જીયા દૂષણ રાય સુધિષ્ઠિર, જાણી શક્યેા નહિં તેમ. રા૦ ૧૪ વાત અનેક કહી સમજાવે, રાય ન માને એક; ઢાણુહાર સાથે કાણુ બલીયેા, એ નર આણુ વિવેક રા૦ ૧૫
રાણી લેઇ આપ્યા રાજા, મધુ રાજા સુખ પાય; ખેલી વસ ́ત જ્યું લેાક વિસમાં, રાણી રાખી રાય. રા૦ ૧૬ પટરાણી કરી થાપી સુંદરી, મધુ રાજા મન ર્ગ; સુખ માને તે વિવિધ પ્રકારે, ઇંદ્ર ઇંદ્રાણી સંગ. રા૦ ૧૭
હેમરથ રાજા વાત સુણી જમ, વિહન્ન થયા અપાર; અલીયા સાથે એર ન ચાલે, અઈ અઇ ક વિચાર. રા૦ ૧૮ ખિણ રાવે ખિણુ જોવે દહ દિશ,
ખિણુ આંગણુ ખણુ સેજ; ભણ ગામે ચડ્ડ બારે દેખે, ફાટે હેટા હેજ. રા૦ ૧૯
વસ્ત્ર વિષુણ્ણા વિકલ રુપે, ધુલે સરી અંગ; પ્રિયા પ્રિયા સુખ અધિક પાકારે,
સમહી વાત વિર`ગ રા૦ ૨૦
પુરી અયાયા ચાલી આયા, ભમ પડચો ભૂપાલ; નારી નિરખણના અભિલાષી, સાથે ફરે બહુ બાલ. રા૦ ૨૧