SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીને - - ઢાળ ૬૯ મી : (નેશ્વર વિનતી માનીએ જી-એ દેશી) રાજેસર કહીયો માનીએજી, કહે મંત્રી સુજાણ, શક ટેક. કુવ્યસન કે સંગ ન કીજે, કુવ્યસન દુ:ખ દાતાર તિમાંહિ એ અતિ માટે, પરસ્ત્રીયા કેરે પ્યાર. ર૦ ૧ વિણુ દેરે એ બંધન કહીએ, વિણ વ્યાધે અસમાધા - વિણુ કાજલ એ કાલીમ કહાવે, - વિણ મદીરા અસમાધ. રાગ ૨ ક્ષિણ ક્ષિણ દાઝે દેહ તેહને નિત્ય ચંદ્ર બારમે રે, જેહને પરઘર નેહ. રા૦ ૩ -વરસ સાત સાઢાને ભાગે, થાવરને અતિ લાગ; - જાવ જીવ લગે એ અતિ પીડે, પર રમણુને રાગ, રા. ૪ -જગમાંહે અપજશને પડહે, આપદને રે સંકેત; શિવપુર ધારક પાટ કહાવે, પર રમણીને હેતરા. ૫ પરનારી મુખ જોતાં પલટે, પલક પલક જેતીવાર; તે તા હી તો વર્ષ પચે, કુંભી નરક મેજાર, ર૦ ૬ -પર રામ શું રાગ કરતા, દેવા દ્રવ્ય વિનાશ; રાજા ભાંખે સુણુ મંત્રીસર, એ સબ સાચી વાત; પણ મારે મન તો રઢ લાગી, 1 કપ સમા દિન જાત. રા૮ પંખીપતિને દિવસે ન સૂઝે, રાતે ન સૂઝે કાગ સુઝને તે દિન રાત ન સૂઝે, તે કહેણ તણે નહિં લાગે. રા૦ ૯ ઢેલ બજાવે હેલીયા રે, પણ વાહરે નવિ જાય; હેતવંતા હેત બતાવે, જેર ન કઈ થાય. રા. ૧૦
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy