SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ હરિવંશ ઢાલ સાગર ઝગડો અતિ ઘણે લાગ્યોભૂપતિ ભીમજી ભાગ્યે; બાંધીને જબ લીધે, કારજ રાયને સીધે. રાજા પાછો એ વલી, મન્મથ ભૂતે એ છલીયે; તન મન રાગશું એ રા, રાણશું મન મા . છડા પયાણે એ આવે, વટપુર વાટ ભૂલાવે; મંત્રી મંત્ર ઉપાયે, રાય આ યાયે આયે. એ અણુસમી ઢાલ, જીતી આ ભૂપાલ; શ્રી ગુણસાગર રાય, રાજાજી વૈર વસાય. ૧ દેહા રાય અયોધ્યા આવીયે, મનમેં અતિ ઉચ્ચાટ; ખુજી કહે કેમ ભૂલી, વધુર કેરી વાટ. વાચા પાલ તું આપણું, અહે મેટા પ્રધાન; સો વાતા કી વાત એ, જે ચાહે મુજ પ્રાણુ, કલમલ અરતિ અસુખ અતિ, સુતા નિદ મ જોય; અન્ન ન પાણી ભાવહી, સુક્યો જાઈ સય. રાય કરી નવયૌવની, સાથે ન મન રાજાન; ઈદુભા રાણી હૈયે, સાલે સાલ સમાન. સનેહાં તે દુ:ખ લહે, નિસ્નેહા સુખ હોય; તિલ સરસવ જગ પીલીએ, રેતી ન પીલે કેય. રાગે વાહો ઉકલે, વૈરાગી સમ ભાય; ચેલ મજીઠા રસ લીએ, બાકસ નવિ મસલાય.
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy