SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ ડેરિવશ દ્વારા સાગર થિમ સુણા પરભવ તણા રે, ભાંખું એહ વિચાર; જીણુ હી ગ્રામે વિમ હુતા-રે, નામે પ્રવર્ ઉદાર. સી૦ ૨૬ સા ખેતી કરતા ઘણી રે, હલ ખેડવા જાય; આયા જલધર ઉમહી રે, સા ઘરમુખા થાય. સી॰ ૨૭સાત દિહાડા વરસીયા હૈ, જલ હલધારે અખંડ; ઉરાડચો દિન આમે રે, વ્યાપી ભૂખ પ્રચંડ, સી૦ ૨૮ જબુક યુગ તિહાં આવીયા રે, ખાધી નાડી તેડ; પેટ આફરીએ ઢાલ જ્યુ રે, ચાલ્યા દશ હી છેાડ. સી૦ ૨૯ સા જ બુક તુમ્હે ઉપના રે, નહિ. સંદેહ લગાર; પ્રત્યય કારણ સાંભલા રે, આગે એહ અધિકાર. સી૦ ૩૦. ખેતધણી તિહાં આવીયા રે, ખીજ્યેા દેખી જામ; જબુકની કરી ભાથડી રે, મેલી ઉપર વાન. સી॰ ૩૧. એ ન પતિો બ્રાહ્મણેા રે, જાઇ દેખા સાય; લાક ગયા તિહાં દેખવા રે, વિપ્ર ખીસાણા ઢાય. સી૦ ૩૨ એ છાસ}મી ઢાલમે... રે, ગુણસાગર આગે કહે રે, નિર્ભ્રાણુ મિથ્યાત; એ તા વરુ વાત. સી૦ ૩૩ દાહા સુનિ સાંખે ભવીયણ સુણા, ધરી પ્રતીત અપાર; પ્રવર વિની આગલે, ચીત કહુ સુવિચાર. હિસા કૅમ સમાચરી, કાલ કીચેા તેહિવાર; માહવશે આવી લીધેા, નંદન ઘર અવતાર. દેખી મદીર માલીયા, જાતિસ્મર્ણુ લાધ; પુત્ર પિતા જનની વહુ, કેમ કર્યું. અપરાધ
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy