SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ બઇ ત્રી, ૧૭ સૂકા વૃક્ષ અશોકજી રે, ફલશે વિવિધ પ્રકાર; તુ વિણુ ફલ ફૂલે ભર્યા રે, તરુવર અવર અપાર. સી. ૧૪ કેયલ કેરા ટહુકડા રે, મેરા કેરા નાચ; થાશે વિવિધ વધામણું રે, સુંદર મેલી સાચ. સી. ૧૫ સુંગા વચન પ્રકાશસે, વાંકા સરલા હોય; અંધા લહેશે આંખડી રે, પ કુપા જોય. સી. ૧૬ ઈણ લક્ષણે મા જાણશે રે, નંદન આગમ વાત; સાંભલ ભૂપ સુલક્ષણું રે, વૈરી ના અવદાત. સી. ૧૭ દેશ સુમગધ સેહામણે રે, શાલીમુગ્રામ પ્રધાન; સેમદત્ત નામે ભલે રે, બ્રાહ્મણ ગુણને જાણ. સ. ૧૮ તસ અગ્રેલી કામની રે, નંદન વર અભિધાન; અગ્નિભૂતિ વર આગલે રે, વાયુભૂતિ સુજાણ. સી. ૧૯ શ્રી નંદીવર્ધન ગુરુ ભલા રે, આયા વિપિન મોજાર; કરવા વાદ પધારીયા રે, બંધવ દેય તે વાર. સી. ૨૦ વિચે મીલ્ય મુનિ સત્યકી રે, ભાંખે વચન વિલાસ; વિપ્ર કિહાં તમે ચાલીયા રે, કરવા વાદ ઉલ્લાસ. સી. ૨૧ હેડ કિશી હાર્યા તણી રે, વિપ્ર કહે હું દીખ; થાપ્યો વાદ વિશેષથી રે, વિપ્ર ન માને શીખ. સી. રર મુનિ ભાંખે પૂછે તુહે રે, સંશય હવે જેહ, હમને સંશય કઈ નહિં રે, તુહે પૂછે સંદેહ સી. ૨૩ તુમ્હ કિહાંથી આવીયા રે, ભાંખે વિપ્ર વિચાર; હમ આયા નિજ ઘર થકી રે, એ ો પ્રશ્ન પ્રકાર. સી. ૨૪ એ આગમ પૂછું નહિં રે, પૂછું પરભવ વાત; પરભવ કેણુ કહી શકે રે, હે ઈ માશુસ માન. સી. ૨૫
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy