________________
२०६
હરિવંશ હાલ સાગર
શીલ શિરામણું ગુણની રે, નારદ નામ ઉદાર; ભરતક્ષેત્રથી આવીયો રે, કાંઈક પૂછણહાર. સી. ૨ દ્વારામતી નગરી ભલી રે, કૃષ્ણ નરેસર તાસ; પટરાણી વર રૂખમણી રે, શીલ તણે સહવાસ. સી. ૩ તેહનો નંદન અપહર્યો રે, છઠી રાતી મજાર; વૈરી વેર ન વિસરે રે, એ જગને વ્યવહાર. સી. ૪ ગામ નગર ગિરિ કંદરા કંદરા રે, સધાવ્યા તે રાય, સુધ ન લાધી તેહની રે, અતિ દુઃખ આણે માય. સી. ૫ નિચે કરવા કારણે રે, એ એષિ. આવ્યો જોઈ; પક્ષ કરે છે જેહને રે, તેહી દુઃખે દુઃખીયો હોઈ. સી. ૬ ષટખંડ નાયક વિનવે રે, સ્વામી પ્રકાશે એહ; કુણુ વૈરી જેહ અપહર્યો રે, બાલ કિહાં છે તેહ, સી. ૭ કાલ કેટલે આવશે રે, કુંવર કુલ શણગાર; માત પિતા મન ભાવશે રે, નિસુણે પરખદા બાર. સી. ૮ માત કન્ટેથી બાલુડે રે, દેને લીધે જામ; તક્ષક પવત શીલાલે રે, પામ્યો ખેચે તામ. સી. ૯દિન દિન વાધે વયે કરી રે, ચંદ કલા જેમ જોય; અરિત્રીય મિત્ર હી છાતીયાં રે,
- સાલ સરી સાય. સી. ૧૦ ડિશ લાભ લહી ભલા રે, વાર વિદ્યા દેઈ; મલશે માય બાપને રે, વરસ સેલમે સેઇ. સ. ૧૧ મિલણ તણું સહિનાણું રે, જણાવી એ સાર; પાન્હો ચડશે પદમની રે, ઉપજશે અતિ પ્યાર. સી. ૧૨ હેશે સૂકી વાવડી રે, જલશું ભરીત અપાર વિકસીત પંકજ પાંખડી રે, ભમર કરે ગુંજાર. સી. ૧૩