________________
ખત્રીને
સુસતિ કીધી સુંદરી, વાસ વચન કહી વાણુ એટલે ચાલી આવીયે, નારદ પુન્ય પ્રમાણુ. વિ. ૩૨ હાલ એ તે પાંસદૃમી, વિજોગણું એ નામ; ગુણસાગર શુભ કમથી, સરશે સઘલા કામ. વિ. ૩૩
દોહા નારદ ભાંખે સુણ સુતા, અરતિ મ કર લગાર; તેહને આરતિ શું કરે, જેહને હરી ભરતાર, જે તુજ કુખે ઉપન્યો, જેહને માધવ તાત; ન મરે છે આવએ, એ નિચે વિધી વાત પૂર્વ ભવતર વરીએ, કીધે છે અ૫હાર; દિન ડે શોધી કરી, મેલું આણ કુમાર, -જે એ કારજ નહિ કરું, તે શું માહો નામ ભામા નામ ન ભાવતાં, જાણે સર્યા સબ કામ, જ્ઞાન વિના નિચે નહિં, ઝલલીયાં શું થાય; સીમંધર સ્વામી કને, ચાલી ગયો રષિરાય. દેઈ પ્રદક્ષિણુ વિધી કરી, પ્રભુના પ્રણમી પાય; ભીડ જાણી માણસ તણી, રહ્યો તખત તલે જાય, લઘુકાયા કર્મો કરી, જાણીને આકાર ચકી ચતુરાઈ કરી, પુછે કુશલ વિચાર
હાલ દ૬ મી
(કપુરચે અતિ ઉજલે રે અથવા બેહની જેહને જેઠ રંગ-એ ટી) સીમંધર કહોને એહ વિચાર, સ્વામી કહે સુણ રાજીયા રે;
" ચરિત તણે નહિં પાર. સીમંધરે૧