SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીને એમ જાણી મૌન રહ્યો, લાગા મુંગા નામ; મુનિ ભાષીત સાચું વદે, આગે ઉભે તામ. હાલ ૬૭ મી ( સુગ્રીવ નગર સેાહામણુ જી–એ દેશી ) ચક્રી શાંખે દેવશુજી, તેહ સુનીવર કેમ; મેલાન્યા ભાષા ભલીજી, સુણવા લાગ્યા પ્રેમ. ૨૦૯ જિનેશ્વર ધન ધન થારા જ્ઞાન, સશય તિમિર નિવારવા; જાણે ઉગ્યા ભાણ. જિનેશ્વર ૨ મુંગાણુ મુનિવર હેજી, એ જગના વ્યવહાર; માતા થાયે દીકરીજી, પુત્ર પિતા અવતાર. જિ. ૩ અહેનિફરી ઢાય શાકડીજી, બધવ વૈરી થાય; વિન લહે સૂરખપણેાજી, મૂરખ ત્રિજ્ઞ કહાય. જિ ૪ ઠાકર તે ચાકર હાવેજી, ચાકર ઠાકર ડાય; નિન તે ને આગલાજી, સધન નિધન હાય. જિ ૫ એ વ્યવહારે વાંજી, દોષ ન એક લગાર; મુગા ભાષા ખેલીયેાજી, લીધા સજમભાર. જિ॰ ૬ હાર્યા વાદ વિશેષથીજી, હાઇ ખીસાણા દાય; ઘરે આવ્યા પિય માય વલીજી, અતિ ખિજાવ્યા સાય. જિ ૭ સાધુ ઉપદ્રવ કારણેજી, રતિ આવ્યા ચાલ; ચક્ષુ ઉપદ્રવ ટાલીયેાજી, થંભ્યા તે તત્કાલ જિ॰ t કરુણા આણી અતિ ઘણીજી, છેડાવ્યા તે રાય; ઢોય અધવ માય આપણુંજી, હર્ષ્યા સમકીત પાય. જિ હું · ૭
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy