________________
ત્રિીને
-
-
-
શા સુમતબેલશું, તિલક કી શિર તાસ હે; યુવરાજ પદ થાપી, રાણી જાણી ઉલ્લાસ હે. ૦ ૧૮ દુજન શું કરે, જેહના શુભ અંકુર હે મયંગલ જિહાં જિહાં સંચરે,
તિહાં તિહાં વધે નુર હે. મે ૧૯ રાણ બાલક ઝીલી, જાણી જા રયણ હે; પ્રાણ થકી યારે ખરે, પામી અધિક ચયન હે. મા. ૨૦ રાજા મંદીર આવી, મલી સહુ પણ્વિાર હો; રાણી નંદન જાઈયો, વર્યો જય જયકાર હો. મો. ર૧ મહામહેચ્છવ માંડી, વાજે ઢેલ નિસાણું હે; મંગલ ગાવે ગોરડી, દીજે વંછીત દાન હે. ૦ ૨૨ કીધી શેભા પુરતણી, મિલીયા સહુ સાજ છે; બંદીખાના મેકલાં, કીધાં સિધ્યાં કાજ હે. મો૦ ર૩ બારસમેં દિન થાપી, રાજા નામ ઉદાર હે; પર દમવાને કારણે, શ્રી પરદુમન કુમાર હે. મો. ૨૪ જિમ જિમ વાધે વયે કરી, તિમ તિમ વાધે ઉર હે હયવર ગયવર સાહેબી, કણ કંચન ભરપૂર . મો. ૨૫ કમલ કમલ જિમ સંચરે, ભમરો ભેગી નામ હો; હાથોહાથે સંચરે, તિમ એ કુંવર કામ છે. મો. ર૬ સ્વઘરે આદર પામી, એ તો સુધી વાત છે પણ જે પરઘર સાદ,
- ' એ અધિકી અખિયાત છે. મો. ૭ હાલ ભલી ચેસમી, બેચર ઘર ઉહાસ હે; ગુણસાગર દીપક જિહાં,
તિહાં તિહાં કરે પ્રકાશ છે. મે ૨૮