SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ હરિવંશ હાલ સાગર સેવનવાન સેહામણે, ચંચલ પાણી નું પાય હો; કામદેવ એ ઉપજે, શોભા કહી ન જાય . મો૭ રાતા સાત સુલણા, કર પગ લોચન અંત હે; અધર હેઠ નખ તાલુઓ, - જિહાં એ એ કંત હે. ૦ ૮ ઉન્નત એ ખટ છે સહિ, કક્ષા કુખ લલાટ હે; ખાંધ નાક ઉચે હૈયે, ઘડીએ દેવ સુઘાટ છે. મે૯ દીઘ પંચે દેખીએ, નયણું સર ને બાંહ હે; નાસ્યા થમાં ને હડબચી, લાંબી ન નમેં બાંહ હે. ૦ ૧૦સુક્ષ્મ પંચ પ્રશંસીયે, પર્વોતર ને કેશ હે; નહ દેહ દશન વલી, સુક્ષ્મ મૃદુ સુવિશેષ. હે. ૦ ૧૧ લઘુ ગ્રીવા જઘા ભલી, લઘુ હી પુરુષાકાર હે; સ્વર ગંભીર સરાહિએ, નાભી સત્વ સુખકાર છે. મો. ૧૨ ભાલ વિશાલ વખાણ, પહેલે માથે ઈશ હે; પિહલી છાતી છે ઘણું, લક્ષણ એ બત્રીશ હ. મો. ૧૩ સર્વ ગુણાકર સાચલે, સવાહી શોભ નિધાન હે; દૈત્ય મહા રિપુજી તણે, દર્શન અમૃત પાન હે. મો૧૪ હેજ ઘણે ઉઠાઈ લીધે કંઠ લગાય છે; મુહ અને શિર ચુબતા, . . રાજા અતિ સુખ થાય છે. મે ૧૫ રાજા રાણીશું કહે, તુજ તૂટે કિરતાર હે; સર્વ સુલક્ષણ ગુણનીલ, દીધે એહ કુમાર-હે મે૧૬ રાણ રાજાશું કહે, થારે બહુલા પુત હે; સઘલમેં એ નાહડે, કિસ્યો વધે ઘર સુત હે મે ૧૭
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy