________________
ત્રીને
પાચલ દક્ષિણ દિશે, મેઘકુટ પુર નામ; જમસંવર રાજા ભલે, રાજ કરે ગુણધામ, તેહને ઘર ભલ ભામની, કનકમાલા સુકુમાલ; એસી વિમાન દંપતિ, આય ગયા તતકાલ, બાલક મુખને વાયરે, ઉંચી નીચી થાય; પ્રૌઢી શીલા તે પરગડી, તામ વિકી રાય, ઉપાડી અલગી કરી, દીઠે દેવકુમાર સબવિધ સુંદર મહિને કરતે હાસ્ય અપાર,
હાલ ૬૪ મી ( શીયલ સુરતવર સેવીએ દેશી ) મે મન મોહો રે મોહના, મેહન પ રસાલ હે; બેચર એચરણસ્યુ કહે,
લાલ સબે વિધી લાલ હ. મે મન- ૧ કેમલ કુંતલ વાંકડા, શ્યામ મહાસુકુમાલ હે; અષ્ટમી સ્ય ચંદલે, ભાલ ભલે સુવિશાલ . મે ૨ ભુહ ભમરકી ઉપમા, કર્ણ સુવર્ણકાર હે; નયન કમલદલ પાંખડી, શક નાશા સુવિચાર હ. મો. ૩ મુખ જાણે પુરે શશી, આછે. લાલ કલ હે; દાંત કલી દાડમ તણ, અધર પ્રવાલ અમોલ હ. મા૪ ગ્રીવા કંબુ સારખી, ઉશત અંસ ઉદાર હે . કમલ નાલીએ નિહારડે, બહતણે વિસ્તાર છે. મો. ૫ ઉદર અનેપમ શેભતે, કટિ કેહરીકે લંક હે; જંઘા ગયવર સુડડી, તમે કે ન કલંક છે. મે૬