SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ હરિવંશ હાલ સાગર આશા કેાઈ કેહની મતિ કરે, આશા પ્રભુને હાથે રે; રૂખમણ સુતી કેણ મનેરથે, જાગ્યા આથ ન સાથે રે. કઇ ૧૫ સુર આકાશે જાઈ ચિંતવે, કુણુ કુણ જાણશે મારૂં રે; ચરમશરીરી પુરે આઉખે, એ જિનવચને વારુ રે. ક. ૧૬ તક્ષક પર્વત ખદીરા અટવીમેં, આ તે તતકાલે રે; બાવન હથી મટી શીલા તલ, સુર ચાંપો તે બાલો રે. ક. ૧૭ નિજ કૃતકમને ફલ ભેગવે, એમ કહી ગયે તેણે રે; પુન્ય વિશેષે નખશિખ લગે સહિ, આલ ન આવી દેહ રે. ક. ૧૮ એ તે ગેસદ્રમી ઢાલે જાણી, મદન હરણ અધિકાર રે; શ્રી ગુણસાગર એ ઉપદેશ અછે, પુન્ય વડે સંસારે રે. કમ ૧૯ દેહા પુન્ય સખાઈ જેહને, તેહને પુરો આવ; | વાલ ન વકે કરી શકે, જઈ સે જમરાવ. ભાવે કે ભલપણુ ગ્રહે, ગ્રહ બુરાપણ કેય; સરક્યના અનુસારથી, ભલો બુરે જગ હોય. ' જાત માત્ર જલવાહિયા, કંસ કણ નિજ માય; પણ તે શુભ કર્મો થકી, હુવા વડેરા રાય. છવાડે તે શીલાતલે, મારે પ્રભુ તે જોય; : મદન સગરના નંદ કું, કર્તા કરે સે હેય. ૩ ૪
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy