SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ હ૦ ખંડ ત્રિીને બેસી વિમાને સે સુર એકદા, નિજ લીલાએ જાય રે; રૂખમણી મંદીર ઉપર આવીયે, એટલે યાન ખલા રે. . ૭ દેવ વિશેષે ચિંતાતુર થયો, કિમ મુજ ગતિને ભગે રે; કાં કે હેઠે રે દુઃખીયે જીવ અછે, કે કે શત્રુ વિરગે રે. ક૮ કે કે મિત્ર જ કષ્ટ પુરી, ચરમશરીર દેહો રે; મોટા મુનિવર સુરગતિ ભંગને, કારણ ભાંખ્યા એ હે રે. ક. ૯ જ્ઞાન કરી તવ દેખે દેવતા, મધુરાજાને જી રે; રૂખમણી પાસે બાલક પેખીયે, જાગ્યો દ્વેષ અતી રે. ક. ૧૦ ઇણ પાપ મદમાતે ઘણું, મુજશું કે જે રે; એહને તે ફલ આજ દેખાડશું, કીધા પાપ અરે રે. ક. ૧૧ તબ તે એ નૃપ હુતે સમર્થ, હું અસમર્થ તે વારે રે; અબ તો હું શું સમથ અતિ ઘણું, એ અસમર્થ અપાર રે. ક. ૧૨ એમ જાણીને દેતે દેશું, લીધે બાલકુમારે રે; રૂખમણની છાતી આગેથી, કિર્ણાહી ન જાણુ સારો રે. કંદ ૧૩ કિ8 કીજે રે સાજન સુભટણું, આડંબર ઉછાહે રે; સહુ તારાયણ અંબર દેખતાં, ચંદ્ર રશીજે રાહુ છે. ૦ ૧૪
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy