SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ત્રીને જેહને કુવર પરણશે, શક્ય તણું શિર કેશ હો; ભા. તેહના પગ તલે માંડવા, એ દુ:ખ ઠામ વિશેષ હો, લાભા૩ -વયે કરી તનુ કરી હું વડી, માહરે હશે નંદ હે; ભા રૂખમણુને હોશે નહિં, આનંદ આનંદ છે. માત્ર ભા. ૪ એમ જાણું રૂખમણું કહે, વેગે મોકલી દાસ હે ભાઇ વાત જણાવી રૂખમણ, | દીધી અતિ શાબાશ છે. ભાટ ભા. ૫ મેં અનુમાને વિચારીયે, ભામા ભાલી પ્રાપ્તિ હે; ભા ખલ ખાવાનો ડેહલે, શાહ સુંદર નામ છે. ભાટ ભા. ૬ ઉંચા ઉંચી વાંછના, નીચા નીચી જાણ હે; ભા. ઉંચા નીચી મતિ ભજે, તે હેય ઓચિંતી હાણ હે. ભાવ ભા. ૭ શુકના માંહિ શિરેમ, વાણી શુકન સહાય હે; ભા સુખ દુઃખના અનુસારથી, વાણી ઉપજે આય હે, ભાટ ભા. ૮ “હામ અછે જે હેડની, કાં નવી પાડે ઓર હે; ભા. કાં ન ભખે પિક અવર ભણી, આંબા કેરો માર છે. ભાટ ભા• ૯ કહેશે તે સહેશે સહી, આપાં અલગી એહ હે; ભાવ રૂખમણું તે રસરંગમેં, વચન વદે સસનેહ હે. ભાટ ભા. ૧૦ માહરે તે ભામા વડી, ભામાં જેહ સહાય હે; ભા. સે મેં કરે સહી કરી, કહે ભામાશું જાય છે. ભાવ ભાગ ૧૧
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy