________________
હરિવંશ હાલ સાગર
થારે પટરાણું તણે રે, પુત્ર અને તે હેય; મુજ કુમરી નારી જણે રે, વ્યાહ કરે સેય ન રસ દેવ જોગે એહવે હુવે રે, મુજ ત્રીય જણે કુમાર; તુમ નારીને પુત્રીકા રે, તે પણ વ્યાહ વિચાર ન ર૩ હરી હર બોલ્યો સહી રે, એ વારુ વિધિ વાત; દય ઘેર વધામણું રે, આનંદમેં દિન જાત. ન. ૨૪ એ સાઠમી ઢાલમેં રે, શ્રી હરજી સુખ રાજ; શ્રી ગુણસાગર સુરજી રે, સબહી વિધિ શુભ સાજ, નવ ર૫
દેહા દો ગુંદ, સુરની પરે, વિલસે ભોગ વિલાસ; રૂખમણ ઉરે ઉપજે, શ્રી પ્રદ્યુમ્ન કુમાર ભામાને મન ભાવતે, ભાનુ ભલે ગુણ જાણ; એહને પણ સંબંધ વર, સાંભલો ધરી કાન, ભામાને આરત ઘણી, ભાયા કરે ઉપાવ; અમરખ આપણુમેં પડે, એ જગ મગટ કહેવાય.
ઢાલ ૧ મી (હમીરાની માહરા ને તાહરા કરે હલા, ચરતા એ કણ સીમ હડીરાએ દેશી) ભામાં છલ તાકે ઘણું, રૂખમણના નિશદિશ હો ભામા; વાલ ન વાંકે કરી શકે, જો સવાલ જગદીશ હે. ભાભા. ૧ દુર્યોધનની વાતને, ભામા ભેદ લહાય હે ભામા રૂખામણી દુખ દેવા ભણું,
જા એહ ઉપાય છે. ભાટ ભાવ ર