________________
જ૨
સહસ્સ સહસ્સ વર દેવતા રે, રત્ન તણા રખવાલ; એ આઠ હજાર સું રે, એવી જે ગેપાલ. ૧૦ ૯ રત્નસુમાલ ગદા ભલી રે, હલમુસલ વર રત્ન હલધરના એ જાણીયે રે, ચાર રત્ન સુયત્ન ન યક્ષ હજારે સેવીયે રે, ચારે શ્રી બલદેવ; મહીયલ મહિમા મહમહે રે, સારે સુરનર સેવ, નવું રહયવર ગયવર રહવ રે, સંખ્યા લાખ બેયાલ, પાયક પ્રૌઢ પ્રતાપ શું રે, કેડી કહ્યા અડયલ ન૦ ૧૨ સેલ સહસ્સ સેહામણું રે, દેશ મહા અભિરામ; રાજા છે પણ તેટલા રે, સેવકરૂપ સકામ, ન૦ ૧૩ સત્યભામા ને રૂખમણું રે, જાંબુવતી ગુણુજાણ; ગરી ગાંધારી ભલી રે, પદ્માવતી પ્રધાન ન. ૧૪ સુસીમા લખમણુ કહી રે, આઠે નારી ઉદાર; સાવ સહસ્સ રમણી તણે રે, માધવજી ભરતાર ન૦ ૧૫ બંધુમતી ને રેવતી રે, સીતા સુંદર શે; વરરાજીવ સુલોચના રે, પતિ સેવ્યાને લોભ. ન. ૧૬ એ ચારે આદે કરી રે, રમણું રૂપ અપાર; શ્રી બલભદ્રજી તણી રે, નારી આઠે હજાર. ન૧૭ ઈદ્ર તણું સુખ ભોગવે રે, પુરવ પુન્ય પ્રકાર; આનંદ રંગ વિનોદમાં રે, પાલે રાજ મોરાર. ન. ૧૮ દુર્યોધન નામેં ભલો રે, કુ જંગલને રાય; દુત તેહને આવી રે, લાગ્યો હરીજી પાય. ન૧૯ કાગલ દુર્યોધન તણું રે, માંહે એહ વિચાર; હારે તુમ ઠાકુર ધણી રે, થાકું પ્રિમ અપાર, ન. ૨૦ પ્રેમ વધાવણુ કારણે રે, મુજને ઉપજી એહ; છોરુના સંબંધથી રે, નિચે કીજે નેહ, ન. ૨૧