SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ હરિવંશ ઢાલ સાગર દોહા ભૂપ વિણાસ્યા ભુજ મલે, કીધા ભારે કામ; સુરનર જય જય ઉચ્ચરે, વાજે સુજસ દદામ. ઘરે ઘરે બાર વધામણાં, ઘર ઘર મગલ ચાર; ગીત ઘણુાં હરજી તણાં, ગાવે ગુણી અપાર. હાલ ૬૦ મી ૧ ( ઝુમખડાની તથા રંગીલા ખેલણા-એ દેશી ) નરેશ્વર જીત્યા રે, જીત્યા જીત્યા ભલમડાણુ॰ નરેશ્વર૦ રાય સફલ આવી નમ્યા રે, દીધા બહુ સન્માન. ન૦ પુજ્જા માતલી સારથી રે, સ્વર્ગ પહેાત્યા જાય; સ્વામી પ્રશંસા સાંભલી રે, સુરપતિને સુખ થાય. સહદેવાદિક સુત ભલા રે, રાગ્રહી થાય ત; મહાનેમી ઉંમરે ભણી રે, સારીપુર આપત. ન॰ ન ન ક પાંડવ રાય પરગડા રે, દીધાં વછિત દેશ; અવરા સહુને સ્વામીજી રે, આપે દેશ વિશેષ ન ચક્રબલે ચિત્ત ચાવશું રે, તીને ખંડ અખંડ, સાધીને પ્રભુ આવીયા રે, કાડી શીલા પ્રચંડ. ન ઉચી જોજન એકની રે, લાંબી પહેાડી જાણ; ચાર અંશુલ ધરતી થકી રે, ઉપાડી અત્ર પ્રમાણુ, વરસ આઠ લગે સહી રે, કરતાં દિગ જય દેખ; એસ કુશલ ઘેર આવીયા રે, તેજ પ્રતાપ વિશેષ, નર દંડ સુનંદ ધનુષ ભાલેા રે, ચક્ર સુશક્તિ શું ચંગ; શખ ગદા હરજી તાં રે, સાતે રત્ન સુચંગન॰ ન の
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy