________________
ગડ ત્રીએ
હરખ્યા યાદવ રાઓ એ, પડઘા નિશાણે ઘાઓ એ, મનરાઓ એ, જરાસંધુ ચિંતા લહી એ.
૧૫
હરી કહે કરી રાજ એ, મે' ગઇ ફ્રીની આજ એ, સુણુ રાજ એ, આણુ વહે તું માહરી એ; હઠ અધિક સત તાણુ એ, જીવ તણા કલ્યાણુ એ, એમ વાણુ એ, નિસુણી કાખ્યા પ્રતિ હરી એ.
રે સુરખ હર્યું ભાંખે એ, અણુઘટતું ઇમ ઝંખે એ, દીન ભાંખે એ, કિંમ ખત્રી રણુ આવીયા એ, પુન્ય વિત્યા ઘણી વાર એ, તેા કાણુ રાખણહાર એ, નિરધાર એ, ટેક ન મુકે રાજીયા એ.
ચક્ર મેલે હરી રાય એ, રિપુ ભણી મન લાય એ, તે જાયે એ, લેવા શિર વૈરી તણા એ,
મોટા ને શિર આઇ એ, પુન્ય ખુટચા ઇમ થાઈ એ, સુણા ભાઇ એ, શસ્ર પરાયા આપણા એ.
જય જય શબ્દ કરત એ, સુર નર મિલી હર્ખંત એ, કરત એ, કુલવર્ષા હરી ઉપરે એ; યાદવકુલ વિશાલ એ, ઉપના એહ ભૂપાલ એ, મહિમા લહે, જિણે દિઠાં દિલડું ઠરે એ.
૧૮૭
સમુદ્રવિજય સહુ રાય એ, દિલાસા જાય એ, કરે રાય એ, મતકા જરાસિંધુના એ; એ ગુણ સાઠમી ઢાલ એ, હરી હલધર જસ માલ એ, ઉજાલ એ, ગુણુસાગર ગુણુ એઢાના એ.
૧૬
૧૮
ચક્ર આયા જિહાં રાજ્ય એ, કરતા અધિક અવાજા એ, તજી માજા એ, શિર છેદે મગધેરાના એ; પામી મરણુ અકામ એ, ઉપન્યા ચેાથે ડામ એ, જાણે તામ એ, યાન રૌદ્ર નરેશના એ.
૧૭
૧૯
૨૦
૨૧