________________
હરિવંશ ઢાલ સાગર
૧૨
હરી હલધર સાખી દીયા, શાકચાં પાડી હાર ઢા; ભા॰ દિન ન પિછાણ્યા આપણા,
કર્યું પાસે મન કાડ હા. ભા॰ ભા૦ ૧૨: કામલ સેજે સેાવતાં, રજનીને અવશાન હૈ!, ભા॰ રૂખમણી સુપન વિલેાકીયા,
પહેલે દેવ વિમાન હૈા. ભા॰ ભા૦ ૧૩
ખીજે કુંજર ઈંદ્રના, દેખી સુપન એ સાર હા; ભા આનંદી મન આપણે, વિનવીયા ભરતાર હેા. ભા૦ ભા૦ ૧૪ કૃષ્ણ કહે કામની સુણા, સુપન તણે પ્રમાણુ હા. ભા હૈાશે કુંવર કુલ તિલા,
કોટી કલા ગુણુ જાણુ હેા. ભા॰ ભા૦ ૧૫ મુક્તાફલ સુક્તા વિશે, આઇ ઉપજે જેમ ઢા; ભા॰ . કામદેવ માતા ઉદરે, આણી ઉપના તેહ હા. ભા॰ ભા૦ ૧૬ મધુ ભૂપતિના જીવ જે, જનનીને સુખકાર હા; ભા॰ સ્વગ બારમાથી ચવી,
આવી લીયેા અવતાર હા. ભા॰ ભા૦ ૧૭
ભામાએ સુપના ભલા, દેખ્યા પુન્ય પ્રકાર હા; ભા॰ ભૂપતિને જાઈ કહો,
ભૂપતિ કહ્યો સુવિચાર હૈા. ભા॰ ભા૦ ૧૮
સ્વગ થકી ચવી આવીચેા, એ પણ જીવ ઉદાર હૈા; ભા॰ હાડ જીતવા કારણે, આશા ધરે અપાર હા. ભા॰ ભા૦ ૧૯ પુણ્ય પ્રમાણે ડાહા, ગુરુ વÝ પેાશાલ હેા; ભા॰ દાન શીયલ તપ ભાવના,
ચવિહ ધમ રસાલ હા. ભા॰ ભા ૨૦
શ્રી જિનસેવા સાચવે, સવર સાથે પ્રીત હૈા; ભા આશ્રવાં અલગી રહે, એ તે મેાટી રીત હા. ભા॰ ભા૦ ૨૧