SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ હરિવશ ઢાલ સાગર શત્રુતણા ગુણ કહી કહી મુજને, મીહાડે ઇણવારજી; પણ રે દુર્માંત સિંહ અડયાળું, શ્યાલ તણા ફેકારજી. એઠ ૧૯ ફિટતાને જે રણુથી વા આવ્યા રણ અધિકારજી; બાલગાપાલ ગાવાલીયા તેને, ઉડાડીશ કરી છારજી. એ॰ ૨૦ હવે બેલે ડમક મત્રીસર, ગમતા રૃપને એમજી; અવસર આવ્યા રણના કારજ, છાંડે ક્ષત્રી કેમજી, એ ૨૧ સામે પાઇ રણમે. ભડતાં, મરણ તિકે જશ કામજી; ભાગ્યા રાજીવત્ અકારથ, હાય ન આદર ઢામજી. એ૦ ૨૨ ચક્રવ્યૂહ કરી નિજ કટકે, હણશું એ શત્રુ નીજી; સલા કહ્યો મત્રીસર મુજને, તુ` મ`ત્રી નિર્ભીકજી. એ ૨૩ એહવે હસક લક એહુ મેહતા, બીજા હી રાજાનજી; ચક્રવ્યૂહ કરે નૃપને વચને, રિપુ પણ અસમાનજી. એ. ૨૪ સહસ આરાને ઠામે સહસ્સ નૃપ, તેહને બહુ પરિવારજી; સહસ્ર પાંચ અશ્વ ગયવર, એક એક રાજાને કેડે, દાય સહસ્ય, રથ તિમ અસવારજી એ ૨૫ પાયક સાલ હારજી; સવા સહસ્સ ઉત્કટ ભૂપતિ, રહે ચક્ર નિર્ધારજી એ પાંચ સહસ્સ મારગને માથે, તુબી વિશે મગધેશજી; રહે તિહાં કૌરવ સેા અધવ, નૃપને દક્ષિણ દેશજી. એ ૨૭ .* શકુનીને સિંધવ નૃપના બલ, પૂરૂં રહે ગજ ગાહજી; મગધેશ નૃપ વામે ભાગે, આગલ ગણુ નર નાહજી. એ ૨૮ સાંધી સાંધી રહે તિહાં નરપતિ, કેટક વ્યૂહ પચાશજી, વિચ વિચમે રહ્યા બીજા હી પણ, પુરવા મનની આશજી, એ૦ ૨૯
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy