SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ત્રીજે . ૧૭૯ જરાસિંધુએ તવ થાપો, સેનાનીને ઠામ; , દાવલરાજા દલબલે બલીયે, શીશુપાલ ઈણ નામજી. એ૩૦ સુણતાં મીઠી ગેડી ગાગે, એ સતાવનમી વાલજી; ગુણસાગર એણી પરે પભણે, વેધક વચન રસાલજી. એ. ૩૧ દેહ યુદ્ધ કરવા વલી સજ્જ થયા, પડવાદિક પરિવાર યાદવકુમર ચઢિયે ભલા, સેને વિદ્યાધર સાર. ૧ રથ ચૂરે સુણે કરી હય નાખે પર તિડ; , ગજ ઉછાલે ગયેલુંમેં, ભાંજે સુભટાં ભીડ ... ૨ યુદ્ધ કરતાં થાકે નહિં ચાલ્યા આને તામ •• ડેરા ઉપર જઈ અડઘા, જરાસિંધુ કામ. * ? શીશુપાલ ના હો, થયો કેલાહલ જોર ". - દેખીને જસિંધુને, કાચો કાલ જ કેર. ૪ - + + ; ઢાલ ૫૮ મી * . ( ચેતન ને અજુવાલિયે–એ દેશી ) . રેસે કરી અતિ રાતડો, રાણે જરાસિંધુ તામ રે; હંકારવ કરી ઉઠી, મેમ્બરે અભિરામ રે. ૪ : રાજદ આયે જરાસિંધુજી, વાજે ભંભારણ તેર રે; * જેવી વાદલની ઘટા ચાલે ગગને અતિ પૂર રે, રાજદ. ૨ મેઘાડંબર શિર ઝલકત, પાખરે જડીયા હેમ રે પવન પતાકા તે ફરહરે, ઉડે બગપંક્તિની જેમ રે. રા. ૩
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy