________________
પર ગી
૧૭ જાણે બીજા હરીને હલધર, મહામી ખટ કુમારજી અથવા જમને જોર ભયંકર,
ભીમ અજુન અવતારજી. એ. ૮ કિસ્યું અને સુલટ વખાણે, એકલે નેમકુમારજી; લીલાએ કરી કરે ભુજાબલી, ધરણી છત્રાકાર જી. એ. ૯ દમણ અંગજ રૂખમી, તુજ કટકમેં બલધીરજી; ઈણ બલ દીઠ બલભદ્ર રણમેં,
રૂખમણીને અપહારજી. એ. ૧૦ દુર્યોધનને શકુની નરેશ્વર, આપણે કટકે એહજી; ન ગણે કેઈ સુભટ યારી, શુરવીરમેં રેહજી. એ. ૧૧ અંગાધિપતિ તેમ કર્ણ કહીએ, આપણે કટકે છે; તે તે કૃષ્ણ કટક સાગર વિચ, જેણે સે તુ મુઠજી. એ. ૧ જેહની અશ્રુતાદિક સઘલા, સેવ કરે સુરનાથજી; યુદ ભણું કહો કુણ સજાઇ, શ્રી નેમીસર સાથજી. એ. ૧૩ દસે ગિરધર કટક સરે, જોતાં સઘલી વાત; ઇણે ઉણે કટક ઘણે ઘણે અંતર,
જાણે દિન ને રાતજી. એ૧૪ કૃષ્ણપક્ષ આદરીને દેવી, માર્યો તુજ સુત કાલજી; તિણે મરવે પ્રતિકુલ દિહાડે, દીસે તૂજ ભૂપાલજી. એ. ૧૫ તૃણ તણુપરે તુજને ગણતાં, જોરાવર અસમાન; મથુરા છાંડી ગયા દ્વારાપુરી, દે સુરપતિ સન્માનજી. એ. ૧૬ ગિરીકંદરા માંહિ તે સુતે, કઈ જગાવે સિંહજી; ઉછલતે બલવંત હવે કિંમ, ગણશે તાહરી લીહજી. એ. ૧૭ સાંભલી વચન કેપ્યો નૃપ બેલે,
જરાસિંધુ ધરી ખેદજી; સહિ સુધ તું જાદવ કેર્યો, તિણે દેખાવે ભેદજી. એ. ૧૮