SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ હરિવંશ દ્વાલ સાગર દેવ નાશી ગયે નિજ ભવન, ત્યાં સુર આથમ્યો તમ; દય રાજા રથ વાળી- વલીયા, સજજન જન સહુ મેલીયા૩૯ ઈતે ઢાલ ભલી રસાલ, પુજે ફલે મરથ માલ; ગુણસાગર કહે એ સાર, સતાવનમી ઢાલ રાગ રસાલ, ૪૦ ઢાળ પ૭ મી ( શીયલ મેંદરડી ખરી રે પ્યારી–એ દેશી ) એહવે રાજગૃહી પતિ આગે, બીજા મહેતા સંગજી; વચન કહે ઇમ હાંસે મહેતો, કરી આલેચ અભંગજી. એહવે ૧. પહેલું પણ અવિમાર્યું કીધું, કંસ મુ અકાલ; વિણું આલેચ કીયા દુઃખ થાયે, નિચે ઉત્તર કાલજી. એ. ૨ અરિ સબલે નિબલે જે એહ, લેવો જેહને ગુઝજી; એ સબલો ગોપાલ બલે કરી, તેણું ઈણ ગુઝજી. એ૩ સ્વયંવરા મંડપ રોહિણી, શ્રી વસુદેવ દશારજી; તુજ ભૂપતિ સઘલા ભાંજ્યા, એ આગે તિણુવારજી. એ. ૪ જીવટે જીતી ક્રોડી ઇણે તુજ, સુતા જીવાડી ભાવી છે; ઈણિ અહિનાણે મરાવ્યા ન સૂવે, એ વસુદેવ સભાથીજી એ૫ જીણથી હુવા રામ અને હરી, નંદન અતિ બલવંતજી; જેને કાજે ધનદે કીધી, પુરી દ્વારીકા કતજી. એ. ૬ એ બહુ સબલા જાણીને, પાંડવ સેવા કાજજી; ગવ તજી ગુણ મનમેં આણી, જોરાવર શિરતાજજી. એ૭
SR No.022769
Book TitleHarivansh Dhal Sagar
Original Sutra AuthorN/A
AuthorGunsagar, Rameshchandra Muni
PublisherNagchandraswami Smarak Jain Gyan Bhandar
Publication Year1980
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy