________________
અંક ત્રીજો
૧૭૫ વસુદેવ વિચારે મન, કર્ણ મેટો ઈ રાજન; તેજ પ્રતાપ કરી એ પૂર, જોધ લડવામાં અતિશૂરે ૩૦ જોધે છો એ નવિ જાયે,
વળી પાછું પણ ન ખસાયે; સાપે ગ્રહી છછુંદરી તેહ, ભે ઉખાણે મલી એહ. ૩૧ એટલે નારદ સધીશ્વર આવે, વસુદેવ પ્રતે બોલાવે; શું રાય ઝંખાણે છે આજ,
આવ્યા રણ રમવાને કાજ. ૩ર વસુદેવ કહે દેવ, પાયે લાગીને કરી સેવ; મેં નવિ દીઠે જગતમાં કેયે,
જેવો કણ લડે છે સય. ૩૩ નારદ કહે મત વિમાશે, કરણ રથ બેઠે દેવ પાસે; બાણુ તુમ તણું સર્વે ભાંગે,
કરાયને એક નવિ લાગે. ૩૪ હવે એહને ઉપાય કરશું, રાય ચિંતા સઘલી હરસું; એમ કહીને પીધર જાયે,
પ્રભુ દેખીને બહુ સુખ પાય. ૩૫ માતુલી મતે કહે રૂષિરાજ,
ચાલે સંગ્રામ દેખણુ કાજ; દેવમાં પણ એવું ન દેખે,
વસુદેવ કશું લડે તે પે. ૩૬ એમ કહીને સષિ તેડી આવે, વસુદેવ તણે રથ ઠાવે; નાગ દેખત ત્રાસ્યો મન,
ખડભડીયો અતિ ઘણું તન. ૩૭ એ તે છતણે દેવ મટે, કદીયે નવિ થાયે ખોટે જે જીવત રાખવી આશી, તો એથી જાવું નાશી. ૩૮